અક્ષય કુમારની હિરોઈન ઇલિયાના બિકીનીમાં સમુદ્ર કિનારે ફરતી આવી હતી નજરે, ચાહકોના ઉડ્યા હોંશ
બૉલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રુઝની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ઇલિયાના ડી ક્રુઝે ફિલ્મોની સાથે-સાથે તેની અદાઓને લઈને પણ ફેન્સનું દિલ જીતી લીધી છે.

ઇલિયાના ડી ક્રુઝ એ એક્ટ્રેસમાં શામેલ છે જે તેની બોલ્ડ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. ઇલિયાનાની દરેક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે. હાલમાં જ ઇલિયાના તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે.
ઇલિયાના હાલ આંદમાન-નિકોબાર વેકેશનનો આનંદ માણી રહી છે. ઇલિયાનાએ હાલમાં જ તેની વેકેશનની બિકીની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં ઇલિયાના બિકિની પહેરીને ફરતી નજરે આવી રહી છે.
ઇલિયાના ડી ક્રુઝની આ તસ્વીર હાલ ચર્ચામાં રહી છે. એક્ટ્રેસની આ તસ્વીર પર ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. ઇલિયાના ડી ક્રુઝ તેની ફિટનેસ અને ખુબસુરતી મામલે પણ બહુ સજાગ રહે છે.

ઇલિયાના ડી ક્રુઝની આ તસ્વીરને થોડા જ કલાકમાં 8 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. એક્ટ્રેસે તેની એક તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ઠીક છે માફ કરો હું જયારે ટેન થવાનો પ્રયત્ન કરું છું.
આ પહેલા પણ ઇલિયાનાની ફોટોશૂટની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

ઇલિયાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે જોન અબ્રાહમ સાથે ફિલ્મ પાગલપંતીમાં નજરે આવી હતી. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હોવાથી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી ના હતી.
આ ફિલ્મમાં જોન અને ઇલિયાના સિવાય અનિલ કપૂર, કૃતિ ખરબંદા, અર્ષદ વારસી, પુલક્તિ સમ્રાટ, કૃતિ ખરબંદા અને ઉર્વશી રૌતેલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ઇલિયાના ડી ક્રુઝએ બૉલીવુડની ઘણી ફિલ્મો સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ બરફી ફિલ્મ બાદ ઇલિયાનાએ બોલીવુડમાં તેની પ્રસિદ્ધિ થઇ હતી. પાગલપંતિ બાદ ઇલિયાનાએ કોઈ નવા પ્રોજેક્ટની ઘોષણા કરી નથી.