Sara tendulkar viral photo | બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂર, સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે તેના ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. આ સેલિબ્રિટી સ્ટાર કીડમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આ નામ છે સચીન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર. સારા તેંડુલકરની ડ્રેસ બેહદ સિમ્પલ હોય છે.

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરની દીકરી Sara tendulkar સોશિયલ મીડિયા અને ગ્લેમરની દુનિયાથી દુર રહીને ઘણી સાધારણ જિંદગી જીવી રહી છે.
સારા સામાન્ય રીતે તો સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી રહેતી પરંતુ તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે.

હાલમાં જ સારા તેંડુલકરની તસ્વીર ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે. આ તસ્વીરમાં સારા બ્લેક આઉટફિટમાં નજરે આવી રહી છે.
સારા તેંડુલકરની આ તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સારાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સામાજિક દુરીએ મને 2019ની સ્ક્રોલિંગ સુધી પહોંચાડી દીધી છે. (Sara tendulkar viral photo )

તો અન્ય એક તસ્વીરમાં સારા રેડ,પિન્ક અને બ્લુ કલરના કોમ્બિનેશન વાળો ડિઝાઇનરે લહેંગામાં જોવા મળી રહી છે. આ લહેંગો જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ આ લહેંગામમાં ગોલ્ડ વર્કથી સારાની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દીધો છે. આ લુક સાથે સારાએ મેચિંગ ઈયરરિંગ્સ અને નૅકલેસ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, સારા હાલ આસમયે સેલ્ફ આઇસોલેશનમાં છે. ત્યારેબતે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે જોડાયેલી છે. આ તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે, સારા ગ્લેમરની દુનિયાથી ઘણી દૂર છે.
જણાવી દઈએ કે, સારા તેંડુલકર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરની દીકરી છે. સારાનો જન્મ 1997માં થયો છે.
સારાએ તેનું ભણતર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂરું કર્યું છે. હાલ તે લંડનમાં તેનું ભણતર પૂરું કરી રહી છે. આ સિવાય સચિન અને અંજલિને એક પુત્ર અર્જુન તેંડુલકર પણ છે.
1 thought on “સચિન તેંડુલકરની દીકરી સારાની 7 તસ્વીર થઇ વાયરલ, જીવી રહી છે આટલી સિમ્પલ લાઈફ”